Malaika Aroravનું ઘર છે આલિશાન, જુઓ ફોટો


By Kishan Prajapati26, Nov 2022 09:00 AMgujaratijagran.com

આ મલાઇકાના ઘરનો મેઇન ગેટનો ફોટો છે. એક્ટ્રેસના નામની પ્લેટ પણ યૂનિક છે.

આ એક્ટ્રેસના કિચનનો ફોટો છે. મલાઇકાના કિચનનું ઇન્ટેરિઅર ખૂબ જ એટ્રેક્ટિવ છે.

આ મલાઇકાના લિવિંહ રૂમનો ફોટો છે. રૂમમાં ડાઇનિંગ ટેબલ પર પડી રહેલી લાઇટ ખૂબ જ સુંદર લાગી રહી છે.

મલાઇકાના ઘરની સુંદર સિટિંગ સ્પેશ જોવામાં ખૂબ જ સારી લાગી રહી છે. રૂમમાં સોફા સેટ અને લેમ્પ સિટિંગ સ્પેશ પણ સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

5 ડિસેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટાર્ટ થઈ રહેલો શો મૂવિંગ ઇન વિથ મલાઇકામાં મલાઇકાના ઘરને બતાવવામાં આવશે.

મલાઇકા તેની લૈવિશ લાઇફસ્ટાઇલને લીધે પણ જાણિતી છે. એક્ટ્રેસ તેના મોંઘા આઉટફિટમાં ફોટો શેર કરતી રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Niti Taylorએ વન શોલ્ડર શિમરી ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ