Niti Taylorએ વન શોલ્ડર શિમરી ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
By Kishan Prajapati
25, Nov 2022 11:42 PM
gujaratijagran.com
નીતિ ટેલરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ ગ્લેમરસ લૂક શેર કર્યો છે.
ડીવા આ વન શોલ્ડર શિમરી ડ્રેસમાં ખૂબ જ કિલર પોઝ આપી રહી છે.
નીતિએ આ વન શોલ્ડર ડ્રેસ સાથે ફ્રેન્ચ નેલ આર્ટ, રેડ લિપસ્ટિક સાથે ગ્લોસી મેકઅપ ખુદ કમ્પલિટ કર્યો છે.
નીતિ ટેલર હાલમાં જ ડાન્સિંગ રિઆલિટી શો ઝલક દિખલાજામાંથી આઉટ થઈ&ગઈ છે.
નીતિ ટેલરે તેના ડાન્સિંગ પાર્ટન આકાશ થાપા સાથે ઝલક સેટ પર શાનદાર ડાન્સ પર્ફોમન્સ ફેન્સનું દિલ જીતી લીધું હતું.
ડીવાનું દરેક આઉટફિટ કમાલનું હોય છે. એવામાં નીતિ તેની ફેશન સેન્સથી ફેન્સનું દિલ જીતી લે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
ગોવિંદાની આ બ્લોકબસ્ટર ફિલ્મો જોવાનું ચૂકશો નહીં
Explore More