Vidya Balanએ રેડ સાડીમાં કિલર&પોઝ આપ્યા
By Kishan Prajapati
29, Nov 2022 01:00 PM
gujaratijagran.com
વિદ્યા બાલને હાલમાં જ તેનો ગોર્જિયસ ઇન્ડિયન લૂક શેર કર્યો છે.
ડીવાએ આ રેડ સાડી સાથે બિગ મેચિંગ ઝૂમકામાં કિલર પોઝ આપ્યો છે.
વિદ્યા બાલન ઘણીવાર સાડીમાં તેના ફોટો શેર કરતી રહે છે.
વિદ્યા બાલનનો દરેક સાડી લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે.
ડીવાની એક્ટિંગ સાથે તેના લૂકના પણ લાખો ફેન્સ છે.
એક્ટ્રેસનું શાનદાર સાડી કલેક્શન લાખો ફેન્સને ઇન્સ્પિરેશન આપે છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
અત્યારે જ છોડી દો આ આદત નહીં તો થશો ડાયાબિટીઝનો શિકાર
Explore More