અત્યારે જ છોડી દો આ આદત નહીં તો થશો ડાયાબિટીઝનો શિકાર
By Kishan Prajapati
29, Nov 2022 12:00 PM
gujaratijagran.com
ડાયાબિટીઝની બીમારીને શુગરના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ બીમારી ભારતમાં સતત વધી રહી છે. ડાયાબિટીઝના બે પ્રકાર હોય છે ટાઇપ 1 અને ટાઇપ 2.
એક્સપર્ટ મુજબ જો કોઈનું વધારે વજન હોય તો તેને ટાઇપ 2 ડાયાબિટીઝ હોવાનો ખતરો સૌથી વધુ છે.
ઉંમર વધવાની સાથે ડાયાબિટીઝનો પણ ખતરો વધી જાય છે. ખાસ તો, 45 વર્ષ પછી આ સમસ્યા જોવા મળે છે.
કોઈપણ રીતે ફિઝિકર એક્ટિવિટીઝ ના કરવાને લીધે ડાયાબિટીઝ થવાની સંભાવના રહે છે.
ગચિહીન જીવન શૈલીને લીધે વજન વધે છે. જેને લીધે માત્ર શુગર જ નહીં હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ્સ જેવી બીમારી પણ થઈ શકે છે.
આ ઉપરાંત મેન્ટલ હેલ્થ પર સીધી અસર શુગર પર પણ પડે છે. એવામાં નિયમિત રીતે ધ્યાન અને મેડિટેશન કરવું જોઈએ.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Nussrat Jahanએ રેડ આઉટફિટમાં શેર કર્યો કિલર લૂક
Explore More