Nussrat Jahanએ રેડ આઉટફિટમાં શેર કર્યો કિલર લૂક
By Kishan Prajapati
29, Nov 2022 11:30 AM
gujaratijagran.com
નુસરત જહાં આ રેડ આઉટફિટમાં કિલર લૂક આપી ફેન્સને ઘાયલ કરી રહી છે.
નુસરત હોટનેસ મામલે કેટલીય એક્ટ્રેસને ટક્કર આપે છે.
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન ડીવા તેના દરેક લૂકમાં ફેન્સને ઘાયલ કરતી&રહે છે.
બંગાળી એક્ટ્રેસ નુસરત એક્ટિંગ અને રાજનિતી સાથે સંગીતની પણ શોખીન છે.
ડીવા તેના આ રેડ કલરના રેપ અરાઉન્ડ ડ્રેસ લૂકમાં સુંદર લાગી&રહી છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Shaheen Bhatt Birthday: આલિયા અને સિસ્ટર શાહીન વચ્ચે ખાસ બોન્ડિંગ છે, જુઓ ફોટો
Explore More