Shaheen Bhatt Birthday:&આલિયા અને સિસ્ટર શાહીન વચ્ચે ખાસ બોન્ડિંગ છે, જુઓ ફોટો
By Kishan Prajapati
29, Nov 2022 11:00 AM
gujaratijagran.com
આલિયા ભટ્ટે સિસ્ટર શાહીન ભટ્ટને જન્મદિવસની શુભેચ્છા આપતાં બેસ્ટ પર્સન કહી છે.
આલિયાની બહેન શાહીન આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે.
આલિયા અને શાહીનનું બોન્ડિંગ કમાલનું છે. બંને એકબીજા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.
શાહીન ભટ્ટે આ મસ્તી કરતો સેલ્ફી ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
આલિયા અને શાહીન ઘણીવાર સાથે એન્જોય કરતાં જોવા મળે છે.
શાહીન અને આલિયા ભટ્ટે બંને એકબીજાનું કેરિંગ કરે છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
શિયાળામાં વારાણસી ફરવા માટેના સુંદર સ્થળ
Explore More