શિયાળામાં વારાણસી ફરવા માટેના સુંદર સ્થળ


By Kishan Prajapati29, Nov 2022 10:30 AMgujaratijagran.com

શિયાળાની સિઝનમાં ફરવા માટે વારાણસી બેસ્ટ પ્લેસ છે.

બનારસમાં ફરવા માટે આ 5 પર્યટક સ્થળ તમને રોમાન્ચ અને ઐશ્વર્ય આપશે.

બાબા કાશી વિશ્વનાથ મંદિર હવે કોરિડોર બન્યા બાદ બાબાના દરબારથી ગંગાધર એકબીજા સાથે જોડાયેલાં છે. નવું ભવ્ય બાબાના દરબારની ચર્ચા આખા વિશ્વમાં થાય છે.

ભગવાન બૃદ્ધના પ્રથમ ઉપદેશ સ્થળ તરીકે સારનાથનું ઘણું મહત્ત્વ છે. તિબ્બત, ચીન, કંબોડિયા, થાઈ, જાપાની શૈલીના મંદિરોની સાથે જ બોદ્ધ મઠ અને ઉપાસના સ્થળ પણ હાજર છે.

કાશીમાં 84 મુખ્ય ઘાટ એકબીજા સાથે જોડાયેલાં છે. પુર આવે ત્યારે અહીં ઘાટો વચ્ચેનો સંપર્ક સંપૂર્ણ રીતે તૂટી જાય છે.

વારાણસીમાં પ્રમુખ ગંગા ઘાટ પર દરરોજ ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે. દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરવામાં આવે છે.

ગંગા નદીમાં ફરવું અને દીપદાન કરવાનું અનોખું મહત્ત્વ છે. ગંગામાં નાવડીથી ઘાટને જેવાની એક અલગ જ મજા છે. કેમ કમ તટ પર ગંગાથઈ કાશીનો વૈભવ જોવા મળે છે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ઓછા રિસ્ક સાથે વધુ રિર્ટન માટે Index Fundમાં રોકાણ કરો