વિદ્યા બાલનની ફિટનેસ જર્ની


By Vaya Manan Dipak30, Apr 2023 03:55 PMgujaratijagran.com

વિદ્યા બાલન પોતાને સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે રિપ્રેઝન્ટ કરે છે

વિદ્યા બાલન પોતાના વજનને નિયંત્રણમાં રાખવા બહુ મહેનત કરે છે

વિદ્યા બાલનની સાદગીના ફેન્સ દીવાના છે

પોતાની ભૂલોથી શીખીને વિદ્યા બાલને પોતાની ડાઇટ બદલી છે

વિદ્યા ઘરે જ વર્કઆઉટ કરે છે અને જિમ નથી જતી

વિદ્યા અઠવાડિયામાં 4થી 5 દિવસ વર્કઆઉટ કરે છે

વિદ્યા બને ત્યાં સુધી ઘરે જ જમે છે અને બારે ખાવાનું અવોઇડ કરે છે

અન્ય સેલેબ્સની જેમ વિદ્યા પણ બહુ બધું પાણી પીવે છે

નોરા ફતેહીએ ફ્લોન્ટ કર્યું પોતાનું કર્વી ફિગર