નોરા ફતેહીએ ફ્લોન્ટ કર્યું પોતાનું કર્વી ફિગર


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-29, 18:10 ISTgujaratijagran.com

આકર્ષક અભિનેત્રી

નોરા ફતેહી ઈન્ડસ્ટ્રીની ઘણી આકર્ષક અભિનેત્રીઓની લિસ્ટમાં શુમાર છે

ડાન્સર

અભિનેત્રી અભિનયની સાથે ડાન્સની પણ દિવાની છે

કર્વી ફિગર

અભિનેત્રી હંમેશા પોતાના કર્વી ફિગરના કારણે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે

ફિટનેસ

નોરા પોતાની ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. જેનો અંદાજો તેની કર્વી બોડી પરથી લગાવી શકાય છે

બેલેન્સ્ડ ડાયટ

નોરા પોતાને ફિટ રાખવા માટે રોજ બેલેન્સ્ડ ડાયટ લે છે. જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન સામેલ છે

ડાન્સ

ડાયટ અને એક્સરસાઈઝ સિવાય નોરાની ફિટનેસનું રહસ્ય તેનો ડાન્સ પણ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પાર્ટી પરફેક્ટ છે પૂજા હેગડેના આ ડ્રેસિસ