પાર્ટી પરફેક્ટ છે પૂજા હેગડેના આ ડ્રેસિસ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-29, 18:03 ISTgujaratijagran.com

શાનદાર એક્ટ્રેસ

પૂજા હેગડેએ સાઉથની સાથે સાથે હિંદી સિનેમામાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે

કિસી કા ભાઈ કિસી કી જાન

હાલમાં જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પૂજા લીડ રોલમાં જોવા મળી હતી

ઓસમ લુક

પૂજા હેગડેનો દરેક લુક, દરેક આઉટફિટ ઘણો આકર્ષક હોય છે

પાર્ટી લુક્સ

પોતાના લુકમાં ગ્લેમરના ચાર ચાંદ લગાવવા માટે અભિનેત્રીના આ પાર્ટી લુક્સને કેરી કરી શકો છો

સિલ્વર શાઈન

સિલ્વર કલરના આ ડ્રેસમાં પૂજા હેગડે ઘણી ખૂબસૂરત લાગી રહી છે

ગોલ્ડન ગ્લો

ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી ઘણી ગ્લેમરસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આલિયા ભટ્ટે ફિલ્મફેર જીત્યા પછી શેર કરી તસવીરો