આલિયા ભટ્ટે ફિલ્મફેર જીત્યા પછી શેર કરી તસવીરો
By Vaya Manan Dipak
29, Apr 2023 04:39 PM
gujaratijagran.com
આલિયા ભટ્ટે એવોર્ડ લેતાં પહેલાં પીઢ અભિનેત્રી રેખાને માન આપ્યું હતું
ફેન્સને આલિયા ભટ્ટનો આ અંદાજ બહુ જ પસંદ આવી રહ્યો છે
સંજય લીલા ભણસાલીને ભેટી પડી આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટની ક્યુટનેસના ફેન્સ દીવાના છે
આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો
જાહન્વી કપૂરનો નવો લુક છે ચર્ચામાં
Explore More