જાહન્વી કપૂરનો નવો લુક છે ચર્ચામાં
By Vaya Manan Dipak
2023-04-29, 16:24 IST
gujaratijagran.com
જાહન્વી કપૂર અવારનવાર નવા લુક ટ્રાય કરતી જોવા મળે છે
જાહન્વીની ગણતરી અત્યારે બોલીવુડની સૌથી હોટ એક્ટ્રેસમાં થાય છે
જાહન્વી કપૂરની દરેક પોસ્ટ સોશિયલ મીડિયામાં તરત વાયરલ જ થાય છે
જાહન્વી છેલ્લે ફિલ્મ મિલીમાં દેખાઈ હતી
જાહન્વી કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે
જાહન્વીની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
આ છે બૉલિવુડની સૌથી સુંદર સુપર મૉમ, ફિટનેસ જોઈને તમે પણ થશો ફિદા
Explore More