આ છે બૉલિવુડની સૌથી સુંદર સુપર મૉમ, ફિટનેસ જોઈને તમે પણ થશો ફિદા


By Sanket M Parekh2023-04-29, 16:28 ISTgujaratijagran.com

એશ્વર્યા રાય

એશ્વર્યા રાય અવારનવાર પોતાની પુત્રી આરાધ્યા સાથે ફંક્શન કે ઈવેન્ટમાં જોવા મળે છે. બન્ને ખૂબ જ સુંદર છે. માતા બન્યા બાદ પણ એશ્વર્યા રાયની સુંદરતા જરા પણ ઓછી નથી નથી.

માધુરી દીક્ષિત

બે સંતાનની માતા માધુરી દીક્ષિત આજે પણ દર્શકોને મોસ્ટ ફેવરિટ એકટ્રેસ છે. જેની સુંદરતા અને ફિટનેસ પર આજે પણ લોકો ફિદા થઈ રહ્યાં છે.

કાજોલ

બૉલિવૂડની એક્ટ્રેસ કાજોલને પણ બે બાળકો છે. જેમાં એકનું નામ ન્યાસા છે, જ્યારે બીજા બાળકનું નામ યુગ છે.

જેનેલિયા ડિસૂઝા

બૉલિવૂડની ક્યૂટ એક્ટ્રેસ જેનેલિયા એકદમ ફિટ અને સુંદર છે. જેના બે સંતાનો છે. માતા અને બાળકો અવારનવાર સાથે જોવા મળે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ થોડા મહિના પહેલા જ માતા બની છે. જો કે તેની ફિટનેસ અને સુંદરતાને જોઈને તમે પણ દંગ થઈ જશો.

કરિશ્મા કપૂર

90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ કરિશ્મા કપૂરને બે બાળકો છે. પોતાની ઉંમરને માત આપીને આજે પણ એક્ટ્રેસની સુંદરતા લોકોને પાગલ કરી રહી છે.

શ્રિયા સરન

દ્રશ્યમ-2 ફિલ્મ અને સાઉથની સુપરહિટ એક્ટ્રેસ શ્રિયા સરન ખૂબજ સુંદર છે. તમને જણાવી દઈએ કે, તે એક માતા પણ છે.

હિન્દુ ધર્મમાં વડીલોના પગે લાગવાની પ્રથા પ્રથા કેમ હોય છે? જાણો તેનું મહત્વ અને વૈજ્ઞાનિક કારણ