રાધિકા મદન દરેક લુકમાં દેખાય છે આકર્ષક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-27, 16:26 ISTgujaratijagran.com

રાધિકા મદન

વર્ષ 2014થી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ રાધિકાએ ફિલ્મથી લઈને ટીવી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે

ઓફ શોલ્ડર ડ્રેસ

રાધિકા તસવીરમાં પિંક કલરના ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં સ્ટનિંગ પોઝ આપી રહી છે

કટ આઉટ ડ્રેસ

બ્લેક કલરના કટઆઉટ ફુલ લેન્થ ડ્રેસમાં રાધિકા ઘણા સ્લઈંગ પોઝ આપતી જોવા મળી રહી છે

ટોપ અને સ્કર્ટ

તસવીરમાં રાધિકા બ્રાઉન કલરના ઓફ શોલ્ડર ડ્રેસ અને કટઆઉટ સ્કર્ટમાં ઘણા પ્રેટી અંદાજમાં જોવા મળી રહી છે

સ્ટાઈલિશ લુક

આ તસવીરમાં અભિનેત્રીએ વી નેક બ્રાલેટની ઉપર કટઆઉટ બ્લેઝર અને થાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે

બ્યૂટી ઈન રેડ

રેડ કલરના ક્રોપ ટોપ અને સ્કર્ટમાં રાધિકા ઘણા ખૂબસૂરત અંદાજમાં જોઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તારીખ 28 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 28 2023