નેહા શર્માના એથનિક કલેક્શન છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-27, 16:18 ISTgujaratijagran.com

નેહા શર્મા

બોલિવૂડની ફેમસ અભિનેત્રી નેહા શર્મા પોતાની ફિટનેસ અને આકર્ષક તસવીરોને લઈને ચર્ચામાં બની રહે છે

લહેંગા લુક

યેલો કલરના આ લહેંગામાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે. આ લહેંગામાં ફ્લાવર એમ્બ્રોઈડરી કરવામાં આવી છે

ટ્રેડિશનલ લુક

ટ્રેડિશનલ લુક હોય કે પછી વેસ્ટર્ન નેહા શર્મા દરેક લુકમાં આકર્ષક દેખાય છે

બ્યૂટીફુલ ઈન સૂટ

બ્લૂ કલરના આ સૂટમાં અભિનેત્રી હુસ્નની મલ્લિકા લાગી રહી છે

ફેશનિસ્ટા

નેહા શર્માની ફેશન સેન્સ ઘણી કમાલની છે

રેડ લુક

આ રેડ કલરના લુકમાં પણ નેહા શર્મા ઘણા આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ગરમીમાં આવી રીતે કરો દિવસની શરૂઆત, રહેશો ફ્રેશ અને એનર્જીથી ભરપુર