શું 13 વર્ષ મોટા એક્ટરને ડેટ કરી રહી છે અનન્યા પાંડે?


By Vaya Manan Dipak2023-04-27, 16:12 ISTgujaratijagran.com

અનન્યા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે

હાલ ડેટિંગ અંગે બંને તરફથી કઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી

બંને દિવાળી પાર્ટીમાં જોડે દેખાયા ત્યારથી ડેટિંગ રૂમર્સ શરૂ થયેલા

ફેન્સને આદિત્ય અને અનન્યાની જોડી બહુ જ પસંદ આવી રહી છે

ઉલ્લેખનીય છે કે આદિત્ય રોય કપૂર અનન્યાથી 13 વર્ષ મોટો છે

આદિત્ય-અનન્યાએ લેકમે ફેશન વીકમાં જોડે વોક પણ કર્યું હતું

હાલમાં જ આદિત્યની પિક્ચર ગુમરાહ રિલીઝ થઈ હતી

અનન્યા જલ્દી જ આયુષ્માન જોડે ડ્રિમ ગર્લ-2માં જોવા મળશે

હાર્ટને જીવનભર હેલ્ધી રાખવા માટે આ ફૂડથી દૂર રહો, નહીં આવે હાર્ટ એટેક