જાહન્વી કપૂરના સુપર હોટ લુક્સ
By Vaya Manan Dipak
2023-04-27, 15:48 IST
gujaratijagran.com
જાહન્વી કપૂર પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે
હાલમાં જાહન્વીના હોટ લુક્સે ઇન્ટરનેટ પર આગ લગાવી છે
આ ગ્રીન કલરના કટઆઉટ ગાઉનમાં જાહન્વીએ મહેફિલ લૂંટી છે
જાહન્વીની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન જાહન્વી દરેક લુકમાં ક્લાસી લાગે છે
બ્લેક મેટ્રિક્સ ગાઉન લુકમાં અભિનેત્રી કિલર લાગી રહી છે
અભિનેત્રીએ આ મરમેડ ડ્રેસમાં પણ ફોટોશૂટ કરાવ્યો છે
કોલ ઈન્ડિયાનો એક અબજ ટન કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક
Explore More