શિવાંગી જોશીના લહેંગા લુક્સ લગ્નમાં કરો ટ્રાય


By Thakur Dharmendrasinh Dilipsinh2023-04-26, 18:35 ISTgujaratijagran.com

શિવાંગી જોશી

શિવાંગી જોશી ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી જ પોપ્યુલર અને ખૂબસૂરત અભિનેત્રી છે

લહેંગા લુક્સ

શિવાંગી જોશીના લહેંગા લુક્સ ઘણા જ ગોર્ઝિયસ હોય છે તમે તેણે વેડિંગમાં કેરી કરી શકો છો

પિંક લહેંગા

ટીવી ક્વીન શિવાંગી જોશી પિંક લહેંગા ઘણી ખૂબસૂરત લાગી રહી છે

વેડિંગ પરફેક્ટ

જો તમે લગ્ન માટે લહેંગો જોઈ રહ્યા છો તો શિવાંગી જોશીનો આ લહેંગાથી આઈડિયા લઈ શકો છો

ઓફ વ્હાઈટ

ટીવી અભિનેત્રી શિવાંગી જોશી ઓફ વ્હાઈટ લહેંગામાં ઘણી શાનદાર દેખાઈ રહી છે

બ્લૂ લહેંગા

શિવાંગી જોશીનો આ બ્લૂ લહેંગો ડિઝાઈનિંગ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પલક તિવારીના ટ્રેડિશનલ લુક્સ છે વેડિંગ પરફેક્ટ