પલક તિવારીના ટ્રેડિશનલ લુક્સ છે વેડિંગ પરફેક્ટ
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-04-26, 18:27 IST
gujaratijagran.com
યંગ એક્ટ્રેસ
શ્વેતાની દીકરી પલક તિવારી યંગ એક્ટ્રેસ છે. જે પોતાના ગ્લેમરસ લુકને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે
ડેબ્યૂ
પલકે હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે
ટ્રેડિશનલ લુક્સ
ડીવા હંમેશા પોતાના ટ્રેડિશનલ લુક્સથી બવાલ મચાવતી રહે છે. જેને તમે વેડિંગ ફંક્શનમાં પણ કેરી કરી શકો છો
શિમરી લહેંગા
હાલમાં જ પલકે આ શિમરી ગ્રે કલરનો લહેંગા લુક શેર કર્યો હતો. જેમાં તે ઘણી ખૂબસૂરત લાગી રહી હતી
નેટિડ લહેંગા
અભિનેત્રી આ લાઈટ કલર નેટિડ લહેંગામાં ઘણા ખૂબસૂરત લુક આપી રહી છે
સાટન સાડી
પલકનો આ સાટન સાડી સાથે બોટ નેક બ્લાઉઝ લુક ઘણો ક્લાસી છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
માંગલિક કાર્યમાં કાળા કપડા પહેરવા કેમ અશુભ મનાય છે?
Explore More