પ્રિયંકા કે હંસિકા કોના ગાઉન લુક છે ગ્લેમરસ?


By Dharmendra Thakur2023-04-25, 16:58 ISTgujaratijagran.com

દેસી ગર્લ

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હંમેશા પોતાના લુક્સને લઈને લાઈમલાઈટમાં બની રહે છે

ગાઉન લુક

અભિનેત્રીનું ગાઉન કલેક્શન ઘણું શાનદાર છે. જેની ઝલક તમે તેના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો

હંસિકા મોટવાણી

અભિનેત્રી હંસિકા મોટવાણી પોતાના શાનદાર અભિનય માટે જાણીતી છે

ઈન્ટરનેટ સેન્સેશન

અભિનેત્રી હંસિકા હંમેશા પોતાના લુક્સને લઈને ઈન્ટરનેટ સેન્સેશન બની રહે છે

ગાઉન લુક

પ્રિયંકાની જેમ હંસિકાનું ગાઉન કલેક્શન પણ ઘણું ક્લાસી છે

રિક્રિએટ

પ્રિયંકા ચોપરાના લુક્સને ઘણો રિક્રિએટ કરવામાં આવે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સાડીમાં પણ કમાલ લાગે છે લાખો દિલોની ધડકન કેટરીના કૈફ