સાડીમાં પણ કમાલ લાગે છે લાખો દિલોની ધડકન કેટરીના કૈફ
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-04-25, 16:49 IST
gujaratijagran.com
કેટરીના કૈફ
બોલિવૂડની હાઈએસ્ટ પેડ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફના ઘણા દિવાના છે. અભિનેત્રીની બ્યૂટી નેચરલ છે
કેટરીના અને વિકી
કેટરીના કૈફ અને વિકી કૌશલની જોડી લોકોને ઘણી પસંદ છે, બંને સાથે ઘણા ક્યૂટ લાગે છે
સાડી લુક્સ
વેસ્ટર્ન લુક હોય કે પછી ઈન્ડિયન કેટરીના કૈફ દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગે છે. ખાસ કરીને તે સાડીમાં દિલ જીતી લે છે
સમર પરફેક્ટ
પિંક કલરની ફ્લાવર પ્રિન્ટેડ સાડીમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
કોકટેલ પાર્ટી
કોકટેલ પાર્ટી માટે કેટરીના કૈફનો આ શિમરી સાડી લુક ટ્રાય કરી શકો છો
રેડ સાડી
રેડ કલરની આ સાડીમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
ઈલેક્ટ્રિક વાહનો માટે ગાડીઓની કિંમતમાં ઘટાડો કરવો કેટલો મુશ્કેલ
Explore More