રકૂલપ્રીતનું વેડિંગ પરફેક્ટ ગોર્જિયસ લહેંગા કલેક્શન


By Gujarati Jagran25, Apr 2023 03:57 PMgujaratijagran.com

રકૂલ બી-ટાઉનની સફળ અભિનેત્રીઓમાંથી એક છે

એક્ટ્રેસ પોતાના ટ્રેડિશનલ લુક્સને લીધે ચર્ચામાં રહે છે

રકૂલની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

રકૂલના ફોટોઝ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે

બ્લેક લવર્સ આ કલેક્શન ટ્રાય કરી શકે છે

રકૂલનો આ સ્પાર્કલ લહેંગા વેડિંગ માટે એકદમ પરફેક્ટ છે

આ સિલ્વર લહેંગામાં રકૂલે મહેફિલ લૂંટી લીધી છે

આ ટોપ સેલેબ્સ થઈ ચૂક્યા છે કાસ્ટિંગ કાઉચનો શિકાર