આ ટોપ સેલેબ્સ થઈ ચૂક્યા છે કાસ્ટિંગ કાઉચનો શિકાર
By Gujarati Jagran
24, Apr 2023 04:27 PM
gujaratijagran.com
ગ્લેમર વર્લ્ડ દૂરથી જેટલું ચમકે છે, નજીકથી એટલું જ ખરાબ છે
આમાં કાસ્ટિંગ કાઉચનો પણ સમાવેશ થાય છે
કંગના રનોત પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે, આદિત્ય પંચોલીએ તેનું શોષણ કર્યું હતુ
ચિત્રાંગદા સિંહ એક ડાયરેક્ટર પર આરોપ લગાવી ચુકી છે
રણવીર સિંહ પણ એકવાર કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ ચૂક્યો છે
વિદ્યા બાલને પણ ડાયરેક્ટર પર ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો છે
શર્લિન ચોપરા અનુસાર તેના પર પણ આ માટેનું દબાણ કરવામાં આવ્યું હતું
આયુષ્માન ખુરાના પણ આનો શિકાર થઈ ગયા છે
જાહ્નવી કપૂર આ ડ્રેસિસમાં દેખાય છે કિલર
Explore More