જાહ્વવી કપૂર બોલિવૂડની ઘણી જ પોપ્યુલર અભિનેત્રી છે. અભિનેત્રીએ વર્ષ 2016માં ડેબ્યૂ કર્યું હતું
જાહ્નવી કપૂરની ડ્રેસિંગ સેન્સ ઘણી જ શાનદાર છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ફેશન સેન્સથી ચર્ચામાં બની રહે છે
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં ઘણી કિલર લાગી રહી છે
જાહ્નવી કપૂર ગ્રીન કટઆઉટ ડ્રેસમાં ઘણી ગ્લેમરસ જોવા મળી રહી છે
જાહ્નવી કપૂર ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
જાહ્નવી કપૂરે ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટની સાથે નેકલેસ પણ કેરી કર્યું છે