ટીવીની આ બંગાળી બ્યુટીસ છે ઘણી ખૂબસૂરત


By Dharmendra Thakur2023-04-24, 16:13 ISTgujaratijagran.com

મૌની રોય

ટીવી અભિનેત્રી મૌની રોય ફિલ્મી પડદે પણ પોતાનો જલવો બતાવી ચૂકી છે

પૂજા બેનર્જી

દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ કરનારી અભિનેત્રી પૂજા બેનર્જી પણ ઘણી ખૂબસૂરત છે

ચારુ અસોપા

ટીવી અભિનેત્રી ચારુ અસોપાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. રેડ ડ્રેસમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે

શ્રીજીતા ડે

શ્રીજીતા ડેને બિગ બોસથી ઘણી પોપ્યુલારિટી મળી છે. શ્રીજીતા ડેના લુક્સ કમાલના છે

ઈશિતા દત્તા

બંગાળી બ્યૂટી ઈશિતા દત્તા પોતાની ખૂબસૂરતની સાથે-સાથે આકર્ષક અવતાર માટે જાણીતી છે

દેબિના બેનર્જી

દેબિના બેનર્જી પોતાની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તારીખ 25 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 25 2023