ટ્રેડિશનલ આઉટફિટમાં સુંદર દેખાઈ છે પૂજા હેગડે


By Gujarati Jagran2023-04-24, 16:02 ISTgujaratijagran.com

પૂજા આજકાલ પોતાની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લીધે ચર્ચામાં છે

પૂજા પોતાના ટ્રેડિશનલ લુક્સને કારણે ફેન્સના દિલમાં રાજ કરે છે

પૂજાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

પૂજા ગોલ્ડન સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પરફેક્ટ લાગે છે

આ લુકમાં પૂજાએ મહેફિલ લૂંટી લીધી છે

પૂજા આ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે

19GB RAM અને 100MP કેમેરા સાથે Honor X50i ફોન લૉન્ચ