37 વર્ષીય નુસરત છેલ્લા 21 વર્ષથી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે
રેડ કલરની સાડી અને સ્લિવર એમ્બ્રોયડર્ડ સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી સ્લેઈંગ લુક આપતી જોવા મળી રહી છે
નુસરત બ્લેક અને પિંક કલરના કંટ્રાસ્ટ કોમ્બિનેશન વાળી સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં શાનદાર પોઝ આપી રહી છે
અભિનેત્રી લાઈટ પર્પલ કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં કાતિલ પોઝ આપી રહી છે
પિંક કલરની સાડી અને ફુલ સ્લીવ ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી પ્રેટી લાગી રહી છે
અભિનેત્રી અપકમિંગ ફિલ્મ 'અકેલી'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રણય મેશ્રામ કરી રહ્યા છે