2015ની મિસ ડીવા વિનર રહેલી ઉર્વશી રૌતેલા શાનદાર અભિનય અને ખૂબસૂરત અંદાજથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે
તસવીરમાં ઉર્વશી બ્લેક કલરની શાઈની બોડીકોન ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે
વ્હાઈટ કલરના હાઈ નેક ટોપ અને ફ્લાવર શેપ મિની સ્કર્ટમાં ઘણી ક્યૂટ લાગી રહી છે
અભિનેત્રી ગ્રીન કલરની વી નેક કટઆઉટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે
ઉર્વશી તસવીરમાં સ્લિવર કલરના થાઈ સ્લિટ ગાઉનમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
બ્રાઉન કલરના ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં અભિનેત્રી આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છે