સલમાન ખાનને બહુ પસંદ છે ટીવી જગતની આ અભિનેત્રીઓ


By Gujarati Jagran22, Apr 2023 04:20 PMgujaratijagran.com

સલમાનનું સોશિયલ મીડિયા પર ફોલોઇંગ શાહરૂખ કરતાં વધારે છે

શ્વેતા તિવારી અને તેની દીકરી પલક બંને સલમાન ખાન પસંદ કરે છે

બિગ બોસ પછીથી સલમાન અને શહનાઝ ગિલ વચ્ચેનું બોન્ડિંગ બહુ સારું રહ્યું છે

સલમાન ટીવી એક્ટ્રેસ રશ્મિને પણ બહુ સપોર્ટ કરે છે

સલમાન ખાન અવારનવાર મૌની રોયને પણ સહાય કરતો જોવા મળ્યો છે

બિગ બોસના ઘરમાં જૈસ્મિન અને સલમાન બહુ મસ્તી કરતા જોવા મળતા હતા

ભાઈજાન અને ગૌહર ખાન વચ્ચેનું બોન્ડિંગ પણ જોરદાર છે

જેનેલિયા ડિસોઝા એથનિકમાં લાગે છે હુસ્નની મલ્લિકા