જેનેલિયા ડિસોઝા બોલિવૂડની ફેમસ અને ફેન્સની ફેવરીટ અભિનેત્રીઓમાંની એક છે
જેનેલિયા ડિસોઝા ઘણી ખૂબસૂરત છે અને આ તસવીરમાં અભિનેત્રી બલા કી ખૂબસૂરત લાગી રહી છે
જેનેલિયા ડિસોઝાનો આ બ્લૂ સાડી લુક પણ ઘણો શાનદાર છે. અભિનેત્રીએ સાડી સ્ટાઈલને વેસ્ટર્ન લુક આપ્યો છે
ઓફ શોલ્ડર લહેંગામાં જેનેલિયા ડિસોઝા પ્રિન્સેસ લાગી રહી છે
ઓફ વ્હાઈટ કલરની સાડીમાં જેનેલિયા ડિસોઝા હુસ્નની મલ્લિકા લાગી રહી છે
જેનેલિયા ડિસોઝા દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગે છે, પરંતુ સાડીમાં અભિનેત્રીના દરેક લુક પર ફેન્સ ફિદા છે