42 વર્ષની ઉંમરે પણ આટલી ફિટ છે નેહા ધૂપિયા, જાણો સિક્રેટ


By Gujarati Jagran2023-04-22, 15:53 ISTgujaratijagran.com

નેહા બોલીવુડની એવરગ્રીન અભિનેત્રીઓમાંથી એક છે

બોલ્ડનેસના મામલે નેહા આજે પણ યંગ એક્ટ્રેસિસને માત આપે છે

ફેન્સ નેહાના ડ્રેસિંગ સેન્સના દીવાના છે

આજે પણ નેહા પહેલા જેટલી જ ફિટનેસ ફ્રીક છે

નેહા હંમેશા હેલ્ધી ડાઈટ લે છે અને જંક ફૂડ એવોઈડ કરે છે

અભિનેત્રી નાસ્તામાં એગ્સ, બ્રાઉન બ્રેડ, કોર્ન ફ્લેક્સ, દૂધ અને ફ્રૂટ્સ લેવાનું પ

નેહાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

બોલિવૂડ હસીનાઓના ગોર્જિયસ ઈન્ડો વેસ્ટર્ન સાડી લુક