આ બ્લેક કલરની ઈન્ડો વેસ્ટર્ન સ્લિક સાડીમાં કૃતિ તેના ફેન્સને દિવાનો બનાવી રહી છે
ઉર્વશીને આ પર્પલ કલર ઈન્ડો વેસ્ટર્ન સાડી સાથે પર્પલ ઓફ શોલ્ડર બ્લાઉઝ લુક ઘણો ખૂબસૂરત લુક આપી રહ્યો છે
શિલ્પા પાસે ઈન્ડો વેસ્ટર્ન સાડીઓનું બેસ્ટ કલકેશન છે. આ મલ્ટીકલર સાડીમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
નોરા આ લાઈટ કલર પ્રિન્ટ સાડીમાં ઘણી પ્રેટી લાગી રહી છે
માધુરી દીક્ષિતનો આ ઈન્ડો વેસ્ટર્ન રેડ યેલો સાડી લુક બેસ્ટ છે
સોનમ કપૂરનો આ ઈન્ડો વેસ્ટર્ન ક્રીમ સાડી લુક એકદમ રોયલ લુક આપશે