ઘણી જ સુંદર છે પાકિસ્તાની એક્ટ્રેસ


By Jignesh Trivedi21, Apr 2023 06:33 PMgujaratijagran.com

પાકિસ્તાની ડ્રામામાં કામ કરી ચુકેલી કેટલીક એક્ટ્રેસને લોકો ખૂબ જ પસંદ કરે છે. આવ

હનિયા આમિર

મેરે હમસફર જેવી અનેક સુપરહિટ પાકિસ્તાની ડ્રામામાં કામ કરી ચુકેલી હનિયા આમિર લાખો દિલની ધડકન છે. ભારતમાં પણ તેના અનેક ફેન્સ છે.

ઈકરા અઝીઝ

ઈકાર અઝીઝ સુનો ચંદા ડ્રામામાં લીડ રોલમાં જોવા મળી હતી. જેને ઈન્સ્ટાગ્રામ પર 9.8 મિલિયન લોકો ફોલો કરે છે.

જોયા નાસિર

બિખરે હૈ હમ અને મેરે હમસફર સહિત અનેક પાકિસ્તાની ડ્રામામાં કામ કરી ચુકેલી જોયા નાસિરના પણ મોટું ફેન ફોલોઈંગ છે.

મહીરા ખાન

મહીરા ખાન ન માત્ર પાકિસ્તાની પરંતુ ભારતીય ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. એક્ટ્રેસ રઈસ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે જોવા મળી હતી.

સબા કમર

5.6 મિલિયન ફોલોઅર્સની સાથે સબા કમર પણ પાકિસ્તાનની ટોપ એક્ટ્રેસમાંથી એક છે.

આમીન સલિમ

આ તમામ એક્ટ્રેસની સાથે સાથે આમીન સલિમને પણ દર્શક ઘણી જ પસંદ કરે છે.

તો આ હતી કેટલીક પાકિસ્તાની એક્ટ્રેસ જેના અનેક ફેન્સ છે.

હિના ખાન દરેક લુકમાં લાગે છે ઘણી ખૂબસૂરત