'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ટીવી શોથી ઘરોમાં ફેમસ થયેલી હિના ખાન પોતાની ખૂબસૂરત માટે જાણીતી છે
રેડ કલરની મિની ડ્રેસમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે
બ્લેક કલરની વી-નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી ઘણા સ્લેઈંગ લુક આપી રહી છે
યેલો કલરની ફ્લોરલ પ્રિન્ટેડ નેટ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં હિના અપ્સરા જેવી ખૂબસૂરત લાગી રહી છે
હિના બ્લૂ કલરના સેક્વિન બેકલેસ ડ્રેસમાં પોઝ આપતા કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે
ડીવા બ્લૂ કલરના ઓપન નેક ગાઉનમાં ફોટોશૂટ કરાવતી ઘણી ક્યૂટ લાગી રહી છે