મલાઈકા અરોરા વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે કિલર


By Dharmendra Thakur20, Apr 2023 04:28 PMgujaratijagran.com

મલાઈકા

49 વર્ષીય મલાઈકા અરોરા આજે પણ પોતાની ફિટનેસ માટે જાણીતી છે. મલાઈકા છેલ્લા 26 વર્ષથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે

સ્લેઈંગ આઉટફિટ

મલાઈકા રેડ કલરની શાઈની ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ઘણા સ્લેઈંગ પોઝ આપતી જોવા મળી રહી છે

રફલ ડ્રેસ

તસવીરમાં મલાઈકાએ મલ્ટી કલર ડીપ નેક રફલ ડ્રેસ કેરી કર્યો છે

વન શોલ્ડર ડ્રેસ

મલાઈકા બ્લૂ કલરની વન શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ઘણા કાતિલ પોઝ આપી રહી છે

બેકલેસ ડ્રેસ

અભિનેત્રી બ્લેક કલરની બેકલેસ કટઆઉટ ડ્રેસમાં સફેદ નેલ પેન્ટ લગાયેલી ઘણી સિઝલિંગ જોવા મળી રહી છે

ડિઝાઈનર આઉટફિટ

બ્લેક કલરની સ્લિવર પ્રિન્ટેડ થાઈ સ્લિટ ડ્રેસમાં ડીવા ઘણી સ્ટનિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ છે બોલિવૂડની સૌથી સ્લિમ અભિનેત્રીઓ