આ છે બોલિવૂડની સૌથી સ્લિમ અભિનેત્રીઓ


By Dharmendra Thakur19, Apr 2023 04:46 PMgujaratijagran.com

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની સૌથી સ્લિમ અભિનેત્રી છે. દીપિકાના સ્લિમ ફિગર અને એક્ટિંગના લાખો દીવાના છે

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા પણ સ્લિમ ફિગર માટે જાણીતી છે

કેટરીના કૈફ

કેટરીનાનો ફિગર શરૂઆતથી જ શેપમાં છે, લાખો લોકો અભિનેત્રી જેવી ફિટનેસ મેળવવા માગે છે

દિશા પટણી

દિશા પટણી પણ પોતાની આકર્ષક અદાઓ અને કર્વી બોડી માટે ફેમસ છે

મલાઈકા અરોરા

મલાઈકા અરોરાના ઝીરો ફિગરના લાખો દિવાના છે

સોનમ કપૂર

સોનમ કપૂર પણ ઘણી સ્લિમ છે. આ કારણે તે ઘણીવાર ટ્રોલ થઈ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ હસીનાઓના સાડી લુક્સ છે ઘણા ગ્લેમરસ