કોકટેલ પાર્ટી અને ફેરવેલ માટે રેડી થવા માટે કૃતિ સેનનની આ ગોલ્ડન સાડીથી ઈન્સ્પિરેશન લઈ શકો છો
કિયારા અડવાણી પોતાના લુક્સથી ફેન્સનું દિલ જીતી લે છે. વ્હાઈટ નેક સાડીમાં અભિનેત્રીનો લુક શાનદાર છે
સાઉથ અને હિંદી સિનેમામાં પોતાનો જલવો બતાવનારી અભિનેત્રી પૂજા હેગડે પાસે શાનદાર સાડી કલેક્શન છે
પ્લેન પિંક સાડીની સાથે અભિનેત્રીએ હેવી વર્ક બ્લાઉઝ કેરી કર્યો છે. જાહ્નવીનો આ લુક શાનદાર છે
શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે ઘણી ફેમસ છે
અભિનેત્રી વાણી કપૂર પોતાના ગ્લેમરસ લુકના કારણે ઘણી ફેમસ છે. અભિનેત્રી આ સાડીમાં ઘણી આકર્ષક દેખાઈ રહી છે