Vidhi Yadav: 19 વર્ષની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની એકતા કપૂરે ચમકાવી કિસ્મત


By Sanket Parekh11, Mar 2023 03:52 PMgujaratijagran.com

બિહારની વિધિ

બિહારની વિધિ યાદવને એકતા કપૂરે પોતાની સીરિયલમાં લીડ રોલ આપ્યો છે.

રાતોરાત સ્ટાર

અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઝર છે, જે રાતોરાત સ્ટાર બની ગયા છે. બિહારની વિધિને પણ એકતા કપૂરે મોટો બ્રેક આપ્યો છે

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર

પોતાની રિલ્સથી લોકોનું ધ્યાન ખેંચનારી વિધિ હવે ટીવી સીરિયલમાં જોવા મળશે

વિધિની ફેન ફૉલોઈંગ

વિધિની સોશિયલ મીડિયામાં જબરદસ્ત ફેન ફૉલોઈંગ છે. ટિકટૉક સ્ટાર વિધિ પોતાના હૉટ વીડિયોના કારણે ખૂબ જ વાયરલ થઈ હતી

નયનતારાથી નગમા સુધી, અસલી નામ છૂપાવીને પૉપ્યૂલર થઈ છે આ સાઉથ એક્ટ્રેસ