નયનતારાથી નગમા સુધી, અસલી નામ છૂપાવીને પૉપ્યૂલર થઈ છે આ સાઉથ એક્ટ્રેસ


By Sanket Parekh11, Mar 2023 03:47 PMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ

સાઉથમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના નામ બદલ્યાં છે. તો અમે આજે તમને આવી જ કેટલીક એક્ટ્રેસ વિશે જણાવા જઈ રહ્યાં છીએ

નયનતારા

આ લિસ્ટમાં નયનતારાનું નામ સૌથી ઉપર આવે છે. જેનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે

રંભા

સાઉથ એક્ટ્રેસ રંભાએ સાઉથની સાથે-સાથે બૉલિવૂડમાં પણ કામ કર્યું છે. જેનું અસલી નામ વિજયલક્ષ્મી છે

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટીએ બાહુબલી જેવી અનેક બિગ બજેટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસનું અસલી નામ સ્વીટી છે, જે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

તબૂ

તબૂએ હિન્દી ઉપરાંત સાઉથની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તબૂનું અસલી નામ તબશૂમ ફાતિમા હાસમી છે

નગમા

સાઉથ એક્ટ્રેસ નગ્માનું અસલી નામ નંદિતા અરવિંદ મોરારજી છે

અંજલિ

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અંજલિના નામે જાણીતી અભિનેત્રીનું રિયલ નામ બાલાત્રિપુરાસુંદરી છે.

જાહ્નવી કપૂરના ટ્રેન્ડી આઉટફિટ્સ છે સૌથી શાનદાર