બોલિવૂડની ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાના લુક્સ અને આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે
જાહ્નવી કપૂર હંમેશા ટ્રેન્ડની સાથે ચાલે છે. અભિનેત્રીનો દરેક લુક ઘણો આકર્ષક અને ક્લાસી હોય છે
બ્લેક બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂર ઘણા આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે
બ્લુ કલરની બિકીનીમાં જાહ્નવી કપૂર કુલ લુક આપી રહી છે
જાહ્નવી કપૂરનો આ મરમેડ ડ્રેસ ફેન્સને ઘણો ગમી રહ્યો છે. અભિનેત્રીનો આ ડ્રેસ રેડ કાર્પેટ પરફેક્ટ છે
ખૂબસૂરતીના મામલે જાહ્નવી કપૂર બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે
થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જાહ્નવી કપૂરનો આ લુક પાર્ટી માટે પરફેક્ટ છે
જાહ્નવી કપૂરની ફેશન સેન્સ ઘણી શાનદાર છે