બોલિવૂડ એકટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટ બોડીને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી 49 વર્ષની છે
મલાઈકા અરોરાને ઘણા લોકો ફિટનેસ ક્વીન પણ કહે છે
એકટ્રેસ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણી કાર્ડિયોની સાથે યોગ પણ કરે છે
મલાઈકા અરોરા ફિટ રહેવા માટે ઈન્ટરમીડિએટ ફાસ્ટિંગ કરે છે, એટલે કે દિવસમાં 12-14 કલાક ભૂખ્યા પેટે રહે છે
મલાઈકા દિવસની શરૂઆત લિક્વિડ વસ્તુઓથી કરે છે, જેમાં નારિયેળ પાણી, જીરા પાણી સામેલ છે
મલાઈકા લંચમાં ઘરનું બનાવેલું જ ખાય છે
મલાઈકા સાંજે 7:30 પહેલા ડિનર કરી લે છે. ડિનરમાં અભિનેત્રી પ્રોટીનથી ભરપૂર ડાયટ લે છે