TV એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક પણ સોશિયલ મીડિયામાં પોતાના લુક્સના કારણે કાયમ છવાયેલી રહે છે. પલક પાસે શાનદાર પાર્ટીવેર કલેક્શન છે, જેમાંથી આપ પણ આઈડિયા લઈ શકો છો
પલક તિવારી ટ્રેન્ડ સાથે ચાલનાર એક્ટ્રેસ છે. એક્ટ્રેસના દરેક લુક્સ ખૂબ જ સ્પેશિયલ અને ટ્રેન્ડી હોય છે
જો તમે પણ પાર્ટીના શોખીન છો, તો પલકના આ પાર્ટી પરફેક્ટ ડ્રેસથી જરૂર ઈન્સ્પિરેશન લેવી જોઈએ
હૉટનેસ મામલે પલક તિવારી જરા પણ કમ નથી. એક્ટ્રેસ પોતાના દરેક હોટ લૂકમાં જલવો વિખેરે છે
શોર્ટ બૉડીકૉન ડ્રેસમાં પલક તિવારી દરિયા કિનારે બેઠેલી ખૂબ જ હૉટ લાગી રહી છે. એક્ટ્રેસના આ લુક્સને તમે પણ કેરી કરી શકો છો
રેડ કલરના ઑફ શૉલ્ડર ડ્રેસમાં પલક તિવારી ખૂબ જ સુંદર લાગી રહી છે.
પલક તિવારીની દરેક અદા પર ફેન્સ ફિદા છે. ખાસ કરીને એક્ટ્રેસની ક્યૂટ સ્માઈલ ફેન્સને પાગલ કરી રહી છે.