ભાભીજી ઘર પર હૈ ફેમ અંગૂરી ભાભીના લગ્નજીવનનો 19 વર્ષે અંત, જાણો કારણ


By Sanket Parekh10, Mar 2023 06:30 PMgujaratijagran.com

અંગૂરી ભાભી

લોકપ્રિય સીરિયલ

કપરો સમય

ઑનસ્ક્રીન સૌ કોઈને હસાવનાર શુભાંગી હાલના દિવસોમાં ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે

ડિવોર્સ

ટીવી એક્ટ્રેસ શુભાંગીએ લગ્નજીવનના 19 વર્ષ બાદ પતિ પિયૂષ પૂરીથી છૂટાછેડા લીધા છે. આ સમાચાર સાંભળીને તેના ફેન્સને પણ આંચકો લાગ્યો છે

1 વર્ષથી અલગ

શુભાંગીએ એક ટીવી ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, અમે બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહીએ છીએ.

પુત્રી

શુભાંગી અને પિયુષની એક 18 વર્ષની પુત્રી પણ છે. ડિવોર્સ બાદ બન્નેએ સાથે જ પુત્રીના પેરેન્ટિંગનો નિર્ણય લીધો છે

મેન્ટલી અસર

એક્ટ્રેસે જણાવ્યું કે, જ્યારે કોઈ ગાઢ સબંધ તૂટે ત્યારે તેની તમારા પર ઈમોશનલી અને મેન્ટલી અસર થાય જ છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું છે.

લગ્ન

જણાવી દઈએ કે, વર્ષ 2013માં શુભાંગી અને પિયૂષ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

પાકિસ્તાનની આ અભિનેત્રી પર આવ્યું છે લાખો લોકોનું દિલ