પાકિસ્તાનની આ અભિનેત્રી પર આવ્યું છે લાખો લોકોનું દિલ


By Jagran Gujarati10, Mar 2023 04:14 PMgujaratijagran.com

પાકિસ્તાની અભિનેત્રીઓ પર લોકોનું બહુ દિલ આવી રહ્યું છે, તેઓ ચર્ચાનો વિષય છે.

હાનિયા આમિરની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

કયૂટનેસને મામલે હાનિયા ટોપ પર છે

હાનિયા પર લાખો લોકોને ક્રશ છે, તે કાયમ ટ્રેન્ડિંગમાં હોય છે

હાનિયાની ખૂબસૂરતી પર લાખો લોકો ફિદા છે

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશન હાનિયા દરેક લુકમાં બ્યુટી ક્વિન લાગે છે

હાનિયા સોશિયલ મીડિયા પર નિયમિતપણે ફોટોઝ શેર કરે છે

હાનિયાના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ છે

શિલ્પા શેટ્ટીના સ્ટાઈલિશ બ્લાઉઝ લુક સાડી સાથે કરો ટ્રાય