શિલ્પા શેટ્ટીના સ્ટાઈલિશ બ્લાઉઝ લુક સાડી સાથે કરો ટ્રાય


By Dharmendra Thakur10, Mar 2023 03:56 PMgujaratijagran.com

ફિટનેસ

શિલ્પા શેટ્ટી બોલિવૂડની મોસ્ટ ફિટનેસ અભિનેત્રીઓમાંની એક છે

સ્ટાઈલિશ બ્લાઉઝ ડિઝાઇન

શિલ્પા શેટ્ટી પોતાના ઇન્ડિયન લુક્સથી લોકોને દિવાનો બનાવતી રહે છે

ઇન્ડો વેસ્ટર્ન

અભિનેત્રીને આ શિમરી ઇન્ડો વેસ્ટર્ન સાડીની સાથે હાલ્ટર નેક સ્ટ્રેપલેસ બ્લાઉઝ ઘણો ક્લાસી લુક આપી રહ્યો છે

ફુલ સ્લીવ્સ ટ્રાન્સપેરેન્ટ બ્લાઉઝ

અભિનેત્રીએ આ નેટિડ સાડીની સાથે આ ફુલ સ્લીવ્સ બોટ નેક વાળો ટ્રાન્સપેરેન્ટ બ્લાઉઝ પહેર્યો છે

બેકલેસ

શિલ્પાનો આ બેકલેસ સાઇડ કટ બ્લાઉઝ લુક ઘણો આકર્ષક છે

ફ્રન્ટ ચેન

સમર સિઝનમાં કોટન સાડીની સાથે અભિનેત્રીનો આ ફ્રન્ટ કટ હાફ સ્લીવ્સ બ્લાઉઝ લુક ટ્રાય કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બોડીકોન ડ્રેસિસની દિવાની છે નોરા ફતેહી