બોડીકોન ડ્રેસિસની દિવાની છે નોરા ફતેહી


By Dharmendra Thakur10, Mar 2023 03:49 PMgujaratijagran.com

ટોપ એક્ટ્રેસ

નોરા ફતેહી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે

ડાન્સિંગ ક્વીન

અભિનેત્રી પોતાના અભિનયથી વધારે ડાન્સિંગ સ્ટાઇલ અને લુક્સને કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે

બોડીકોન ડ્રેસિસ

નોરા ફતેહી બોડીકોન ડ્રેસિસની દિવાની છે. તેની પાસે શાનદાર કલેક્શન છે

ગાઉન લુક

અભિનેત્રીનો આ બેઝ કલર બોડીકોન ગાઉન લુક ઘણો ગોર્જિયસ છે

ડીપનેક ડ્રેસ

અભિનેત્રી આ નિયોન યેલો કલરના ડીપનેક બોડીકોન ડ્રેસમાં ઘણી આકર્ષક દેખાઇ રહી છે

મિરર વર્ક

અભિનેત્રી આ મિરર વર્ક બોડીકોન ગાઉનમાં ઘણી સ્ટાઇલિશ જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મીરા રાજપૂતના વેકેશન ફોટોઝે આગ લગાવી