મીરા રાજપૂતના વેકેશન ફોટોઝે આગ લગાવી
By Gujarati Jagran
10, Mar 2023 03:31 PM
gujaratijagran.com
એક્ટર શાહિદ કપૂરની વાઈફ મીરા કપૂરના ફોટોઝ વાઇરલ થઈ રહ્યા છે
મીરાએ સોશિયલ મીડિયા પર વેકેશનના ફોટોઝ શેર કર્યા છે
મીરાએ વ્હાઇટ સ્વીમશૂટમાં બેક પોઝ શેર કર્યો છે, ફેન્સને આ અવતાર બહુ પસંદ આવ્યો છે
મીરાને બીચ પર ફરવું બહુ ગમે છે, તે અવારનવાર ફોટોઝ શેર કરતી રહે છે
હોટનેસને મામલે મીરા કોઈ અભિનેત્રીથી ઓછી નથી
મીરા ફિટનેસ ફ્રીક છે, તે પોતાના સ્વાસ્થ્યનું બહુ ધ્યાન રાખે છે
ફેશનના મામલે મીરાને કોઈ માત આપી શકે એમ નથી
'પપ્પુ પેજર'થી લઈને 'કેલેન્ડર' સુધી, આ ભૂમિકાઓ માટે સતિશ કૌશિક કાયમ યાદ રહેશે
Explore More