ગેસ્ટ્રિક એસિડ ઘટાડવા માટે આ તમે પાંચ ફળોનું સેવન કરો


By Smith Taral28, Mar 2024 01:09 PMgujaratijagran.com

જો તમને ગેસ્ટ્રિક એસિડ રિફ્લક્સ ડિસીઝ અથવા GERD જેવી બીમારીથી પીડાતા હોવ તો, તો તમારે કેટલી સાવચેતી રાખવાની જરૂર છે, ખાસ કરીને ફળો ખાવાની, કારણ કે એવા ઘણા ફળો છે જેમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે અને તે પેટમાં એસિડને વધારી શકે છે. ચાલો જાણીએ કયા ફળો ખાવા તમારી માટે લાભદાયક રહેશે

કેળા

પેટમાં એસિડને બેલેન્સ રાખવામાં કેળા ખાવા સલામત રહે છે આમાં આલ્કલાઇન રહેલું હોય છે, એસિડને સંતુલિત કરવામાં મદદ કરે છે.

તડબૂચ

તડબૂચ પણ આલ્કલાઇયુક્ત હોય છે જે એસીડને સંતુલિત કરે છે, આ મીઠા-સ્વાદ ફળ પેટના થતા એસિડમાં રાહત આપે છે

સફરજન

સફરજનમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે, પેટમાં થતી એસિડિટીમાં રાહત આપે છે

નાશપતી

નાશપટીમ સાઇટ્રસ ફળો જેટલું એસિડ હોતું નથી અને આમાં એસિડની માત્રા ઓછી હોય છે.

નાળિયેર

નારિયેળના સૌથી ઓછું એસિડ રહેલું હોય છે માટે તે ખાવા માટે યોગ્ય છે, ખાસકરીને એસિડિટી વાળા દર્દીઓને.

જો તમને આ 7 સમસ્યાઓ હોય તો ભૂલથી પણ રીંગણનું સેવન ન કરો