જો તમને આ 7 સમસ્યાઓ હોય તો ભૂલથી પણ રીંગણનું સેવન ન કરો


By Smith Taral27, Mar 2024 06:14 PMgujaratijagran.com

હૃદય સંબંધિત રોગ અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં રીગણ સારુ માનવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોએ રીંગણનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કેમ અને કયા લોકોઓ રીંગણનું સેવન ન કરવું જોઈએ.

પેટ સંબંધિત સમસ્યાઓ

જો તમારું પાચનતંત્ર નબળું છે તો રીંગણનું સેવન ન કરો, આનાથી તમને ગેસ અથવા બ્લોટીંગની સમસ્યા થઈ શકે છે

એલર્જી

કોઈપણ પ્રકારની એલર્જીવાળા વ્યક્તિએ પણ રીંગણથી દૂર રહેવું જોઈએ કારણ કે એલર્જી વધી શકે છે થઈ શકે છે

ડીપ્રેશન

જો તમે ડીપ્રેશનના દર્દી છો તો તમારે રીંગણ ખાવાથી બચવું જોઈએ કારણ કે તેનું સેવન કરવાથી તમારા શરીર પર દવાની અસર ઓછી થવા લાગે છે

આંખની સમસ્યા

જે લોકોની આંખોમાં બળતરા કે સોજાની તકલીફ રહેતી હોય તો તમારે રીંગણનું સેવન ન કરવું જોઈએ

પાઈલ્સ

જો તમે પાઈલ્સથી પરેશાન છો તો રીંગણથી દૂર રહો. નહીં તો તમારી સમસ્યા વધુ વધશે.

પથરી

પથરીના દર્દીઓ રીંગણ બિલકુલ ન ખાવા જોઈએ, રીંગણમાં જોવા મળતું ઓક્સાલેટ પથરીની સમસ્યાને વધારી શકે છે

જો તમે તમારા પેટને ફ્લેટ કરવા માંગતા હોવ તો, નિષ્ણાતની આ ટિપ્સને અનુસરો