વધતા વજનને લઈને ઘણો લોકો હમેશા ચિંતામાં રહેતા હોય છે, પરંતુ જો ડાયેટમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો ઝડપથી વજન ઘટાડી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે
ડાયેટિશિયન મનપ્રીત કાલરા કહે છે કે, 'તમારા ડાયેટમાં કેટલાક ફેરફાર કરીને તમે પેટની ચરબી અને વજન ઘટાડી શકો છો.'
પલાળેળી બદામ ખાવાથી તમારું મેટોબોલીઝમ સુધરે છે અને શરીરમાં ઇન્સ્યુલિનમી માત્રા ઘટાડવામાં મદદ કરે છે.
નાસ્તામાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની આદત પાળો, આના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે જે વજન ઘટાડવવામાં મદદ કરે છે.
રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને ડીનરનાં અડધા કલાક પહેલા પીવાથી પાચનતંત્ર સારું થાય છે, અને પેટના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે
ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે મેટાબોલીઝમને સારું કરે છે. જો તમે માં બાજરીના રોટલા અને દહીંનું સેવન કરશો તો એ તમારા પેટના સ્વાસ્થને જાળવી રાખે છે.
રાત્રિ જમ્યા પછી મીઠાઈ ખાવાની જગ્યાએ તજની ચાનું સેવન કરો. આ તમારા સુગર ક્રેવીગને ઓછું કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
રોક સોલ્ટને રાત્રે જમવામ બનાવવામાં ઉપયોગ કરો. આ સિવાય ભોજન રાત્રે સૂતા પહેલા 3 કલાક કરી લો અને ત્યારબાદ 20 મિનિટ ચાલો.